14યહોવાહે તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે;

અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.