10હે મારા ઝુડાયેલા લોકો, મારી ખળીના દાણા,

જે મેં સૈન્યોના યહોવાહ,

ઇઝરાયલનાં ઈશ્વર પાસેથી સાંભળ્યું છે, તે મેં તમને જણાવ્યું છે.