અદોમ અંગે અગમવાણી

11દૂમા વિષે ઈશ્વરવાણી.

સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી ગઈ? હે ચોકીદાર, રાત કેટલી ગઈ?”