અરબસ્તાન અંગે અગમવાણી

13અરબસ્તાન વિષે ઈશ્વરવાણી:

હે દેદાનીઓના સંઘ, અરબસ્તાનમાંના અરણ્યમાં તમે રાત પસાર કરશો.