3તેથી મારી કમર પીડાથી ભરેલી છે;

પ્રસૂતાની વેદના જેવી પીડા મારા પર આવી પડી છે;

મેં જે સાંભળ્યું છે તેનાથી હું નીચો વળી ગયો છું; મેં જે જોયું છે તેનાથી હું વ્યાકુળ છું.