7જો તે રથને, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારોને જુએ,

ગધેડા અને ઊંટ પરના સવારોને જુએ,

ત્યારે તે ખૂબ ધ્યાન રાખે અને ખૂબ સાવચેત રહે.”