સહાયને માટે સાંજની પ્રાર્થના

મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું ગીત.

1હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે તમે મને ઉત્તર આપજો;

મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો.