8હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ,

કેમ કે, હે યહોવાહ, હું એકલો હોઉં તોપણ તમે મને સલામત અને સુરક્ષિત રાખો છો.