દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું.

1હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું!

જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.