5જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે;

મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે

અને મારું માન ધૂળમાં મેળવી દે. સેલાહ