6હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો;

મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ;

મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.